Friday, 4 September 2015

ll


         


                   Shona or abhi ki adhuri kahani – Sonali

              



Hello Friendz..my self Shona…

Me aaj apni adhuri kahani Post krne ja rahi hu…..

Yeh bat tab ki hai jab me 12th xam deni wali thi…us tym me new new fb me join ki thi ..mjhe ek frnd mila fb pe .jo ki kafi handsome tha..or wo hmare ghar k aas pas hi rhta tha bt hum dono ne kbhi bat nae karte

love stori



                    

             kaise btau tujhe mera pehla pehla pyar h yeah …… – Ayaan




                   hey frnd ..i m ayaan from gorakhpur u.p….
actaully hmarii love story fb k throught suru huii thii ….she iz cute yaarr
bhoot jyada

100 I Love You



                

      I  Love You

Saturday, 23 May 2015

Sudha Shivpuri, baa is passes away

















Sudha Shivpuri, who shot to fame with her character as ‘Baa’ from the TV serialv‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi’ passedvaway this morning. Mushtaq Sheikh & Alok Nath confirmed the news on a micro-blogging site.
Mushtaq Sheikh wrote, “Mrs Sudha
Shivpuri (wife of Om Shivpuri) also
popularly known as Baa in Kyun Ki passed away this morning. May her soul rest invpeace. #RIP” “Sudha Shivpuri popularly known as Baa from Kyun Ki passed away this morning.

Noise - The music of sound


                                  Noise - The music of sound

                                                                         J. Pope

karma

 

                                             Karma

                                             

                                                                         Geetanjali ghei


Monday, 18 May 2015

Kalpana Chawla



                                                       




                     

                                                   

            Kalpana

                            Chawla                 

                           (1961-2003)

                                                                                                              

Saturday, 16 May 2015

somebody's mother



                                     somebody's mother

LOVE

          
                  
                                                     

                                        

Tuesday, 10 March 2015

लोग देखते है !

दोस्त देखते  है |
लोग रूप देखते है ,हम दिल देखते है ,
लोग सपने देखते है हम हक़ीकत देखते है,


Meera

मुझे बस काम है ये ही तुझे निश दिन पुकारूं मैं तेरा ही नाम लेकर सब जगह तुझको निहारूं मैं... की आँखों में तेरी मूरत नही अब कुछ भी चाहूं मैं वो मोहिनी रूप वो सूरत उसे कैसे तो पाऊँ मैं... !

Dil Sachcha or Chehra Jutha

कौन कहता है की हवाओ में खुशबु
नहीं होती।
खुशबु तो प्यार मे भी होता है
एहसास की तरह।।

Monday, 9 March 2015

Shayri


बिकने वाले ओर भी हैं→
जा कर खरीद ले_
Dost कीमत से नहीं,_
किस्मत से मिला करते हैं....
आदत हमा

Maa

जरूर पढे अच्छा लगे तो शेयर करना न भूले।।
������������
एक बार एक शहरी परिवार मेले मेँ घुमने
��������������
<!--more-->
गया, मेले मेँ 1 घंटे तक घुमे,
कि अचानक उनका बेटा मेले मेँ खो गया,
������������
दोनो पति-पत्नी उसे मेले मेँ बहुत ढ़ुढ़तेहै,
लेकिन लङका नही मिलता...
����������
लङके कि माँ जोर-जोर से रोने लगती है,
����������������
बाद मेँ पुलिस को सुचना देतेहै,
����������������
आधे घण्टे बाद लङका मिल जाता है,
लङके के मिलते ही उसका पति गाँव
का टिकिट लेकर आता है,�� �� �� �� ��
और वो सब बस
मेँ बेठ कर गाँव रवाना हो जाते है,
��������������
तभी पत्नी ने पुछा: हम गाँव
क्यो जा रहे है, अपने घर नही जाना है
क्या...?
��������������
तभी उसका पति बोला:"तु तेरी औलाद
के बिना आधा घण्टा नही रह सकती,
��������������
तो मेरी माँ गाँव मेँ पिछले 10
साल से मेरे बिना कैसे
जी रही होगी..??
����������������
माँ-बाप का दिल दु:खाकर आजतक कोई
सुखी नही हुआ.
������������
कदर करनी है, तो जीतेजी करो,
जनाजा उठाते वक़्त तो नफरत
करने वाले भी रो पड़ते है।।।।।।।
��������������������������������
प्लीज सही लगे तो सभी दोस्तो को जरुर भेजना ,
माँ--
माँ तो जन्नत का फूल है,
������������������������������
प्यार करना उसका उसूल है , दुनिया की मोह्ब्बत फिजूल है ,
माँ की हर दुआ कबूल है, माँ को नाराज करना इंसान तेरी भूल है,

माँ के कदमो की मिट्टी जन्नत की धूल है ,
अगर अपनी माँ से है प्यार तो अपने सभी दोस्तो को सेन्ड करे।। वरना ये मेसेज आपके लिये फिजूल है.
❄❄❄❄❄❄❄❄����������������

Friday, 6 March 2015

Dosti

बदमाश तो हम,; तभी हो गए थे! जब दोसतो की_एक _पलटन_थी! और उनमें से; कहता था !_ तु बस आगे रहेकर एक थपड लगादे_बाकी हम देखलेंगे_

<!--more-->


Ehssaan Itna Sa Kar De..
Mujhe Phir Tanha Sa Kar De..
Tere Bina Jeena Sakunga..
Mil Ke Yeh Tujhese.., Kehna Sakunga..
Ehssaan Itna Sa Kar De..
Mujhe Phir Tanha Sa Kar De..
( Tera Mera Yeh Nata Kyon Tuta
Tera Mera Yeh Pyaar Kyon Rootha
Adhi Baatein Adhuri Raatein, Reh Gai Tere
Bina )... (2)
Tanhahiyan Seh Na Sakunga
Tere Bina Jee Na Sakunga
Ehssaan Itna Sa Kar De
Mujhe Phir Tanha Sa Kar De
Tu Nahi Raha Teri Yaad Reh Gai, Palko Me
Teri Aas Reh Gai
Koi To Hoga Bahana Bata, Tujhko Bula
Dene Ka
Tu Nahi Raha Teri Yaad Reh Gai, Palko Me
Meri Teri Aas Reh Gai
Koi To Hoga Bahana Bata, Tujhko Bhula
Dene Ka..
Tanhahiyan Seh Na Sakunga, Tere Bina Jee
Na Sakunga
Ehssaan Itna Sa Kar De.., Mujhe Phir Tanha
Sa Kar De..
Ehssaan Itna Sa Kar De.., Ehssaan Tanha Sa
Kar De

Khudgarz

कभी Kisi इंसान को जिन्दगी Ka राजदार Na बनाओ क्योंकि आदमी Bada खुदगर्ज है Jub आपको पसंद करता है तो Aapki बुराई को भुल जाता Hai और जब नफरत Karta है तो आपकी Achhai Ko भुल जाता है

More

Monday, 19 January 2015

s.t.d.11 Subject:- a.c

વિષય:- AC                                              મૂલ્યાંકન-૧                                                માર્ક-3
ધોરણ-11                                                                                                                                તારીખ:- 4/3/12  
 

** યોગ્ય વિકલ્પ પસંદ કરીને લાખો ...(૧૫)

૧.દેવાદાર વાટાવ અનામત ની જોગવાઈ માત્ર ...

 ૧.કુલ લેણા  ૨.ડૂબેલા લેના ૩.સધ્ધર લેણા ૪.એક પણ નહિ

૨.ઘલખાલ પરત ખાતાની કઈ બાકી હોય છે ?

 ૧.ઉધાર ૨.જમા ૩.ઉધાર અને જમા ૪.જમા અને ઉધાર

૩.કુલ દેવાદાર પર કયું અનામત ઉભું કરવામાં આવે છે ?

 ૧.ઘાલખાલ અનામત  ૨.જમા વાતાવ ફંડ ૩.ઉધાર વાતાવ ફંડ ૪.મૂડી અનામત

૪.જે લેણું વસુલ થઇ શકે તેમ ન હોઈ તે કયું લેણું ગણાય ?

 ૧.સધ્ધર લેણું  ૨.શકમંદ લેણું  ૩.ડૂબેલું લેણું ૪.કુલ લેણું

૫.જે લેણું વસુલ થવા અંગે અનીશ્નીત હોય તેવા લેણા ને શું કહે છે ?

  ૧ .સધ્ધર લેણું  ૨.શકમંદ લેણું  ૩.ડૂબેલું લેણું ૪.કુલ લેણું

૬.ઘાલખાલ એ ધંધાનું શું છે ?

 ૧.ખર્ચ ૨.ઉપજ  ૩.નુકશાન ૪.દેવું

૭.ઘાલખાલ અનામત ને બીજા ક્યા નામે ઓળખવામાં આવ્યા છે ?

 ૧.સામાન્ય અનામત  ૨. મૂડી અનામત ૩.ગુપ્ત અનામત ૪. ડુબત નિધિ

૮.પાકા સરવૈયા પરથી જાની શકી છે ?

 ૧.ભરેલો આવક વેરો ૨.નફો-નુકશાન  ૩.માત્ર મિલકત લેણા ૪.આર્થિક સ્થિતિ

૯.ડેમરેજ એ ધંધા માટે શું ગણાય છે ?

 ૧.ખર્ચ ૨. ઉપજ  ૩.નુકશાન ૪.મિલકત

૧૦.હિસાબી મુદત ના અંતે વધેલા માલને શું કહેવાય ?

 ૧.શટુ નો સ્ટોક  ૨.આખર સ્ટોક ૩.સરેરાસ સ્ટોક ૪.ડેડ સ્ટોક

૧૧.વર્ષાંતે કાચો નફો જાણવા શું તૈયાર કરવું પડે ?

 ૧.વેપાર ખાતું ૨. નં.નું. ખાતું  ૩. કાચું સરવૈયું  ૪. પાકું સરવૈયું

૧૨.પાકું સરવૈયું શું છે ?

  ૧.ખાતું  ૨. પત્રક  ૩.ગૌણ ચોપડો  ૪.લેણું

૧૩.પ્રોવીડન્ટ  ફંડ એ ધંધા માટે શું ગણાય ?

  ૧.જવાબદારી  ૨. મિલકત ૩.અનામત ૪.લેણું

૧૪. શરુ નો સ્ટોક + ખરીદી આખર સ્ટોક = _____________

 ૧.વેચાણ  ૨. કુલ ખરીદ ૩. વ્યવસ્થિત ખરીદી ૪.ચોખ્ખી ખરીદી

**દાખલો ગણો (માર્ક ૩)

૧. પુષ્પકાંતના કાચા સરવૈયા માં નીચેની વિગતો છે :

ખાતાનું નામ
ખા .પા.
ઉધારબાકી  રૂ .
જમા બાકી રૂ .
દેવાદારો
ઘાલખાલ
શકમદ લેણા અનામત


૫૪૦૦૦
૩૦૦૦




૫૦૦

હવાલા : (૧)ગ્રાહક હિમાંશુ પાસે થી રૂ. ૪૦૦૦ મળી શેકે તેમ નથી .

              (૨) દેવાદાર પર ૧૦% લેખે શકમંદ લેણાની  જોગવાઈ કરો .

ઉપરથી વિગતો પરથી જરૂરી આમનોધ લખી વાર્ષિક હિસાબોમાં અસર આપો .

**દાખલો ગણો  (માર્ક -૧૨)

ઉધાર બકીઓ
રકમ રૂ.
જમા બકીઓ
રકમ રૂ

ઉપાડ

ખરીદી

સ્ટોક (તા-૧-૪-૨૦૦૩)

આવક્માલ ગળાભાડું

વેચાણપરત

પાઘડી

પગાર

રોકડસિલક

મજુરી

જાહેરાતખર્ચ

ઓફીસખર્ચ

સેલ્સમેનનું કમિશન

બેન્ક્લોનનું વ્યાજ

મકાન

ભાડું

દેવાદાર

જવાક્માલ ગળાભાડું

વીમા પ્રીમિયમ

લેણી હુંડી

શેરમાં રોકડ

સ્ટેશનરી છપામણી

વટાવ

બેંકસિલક

ફર્નીચર


5000

29500

10000

1000

2000

5000

6000

1925

3000

1500

500

1000

750

15000

2125

12500

500

200

2500

1500

250

1250

5500


10000

1,18,500


મૂડી

વેચાણ

ખરીદ્પરત

વ્યાજ

વટાવ

કમિશન

ડીવીડન્ડ

બેન્કલોન

દેવીહુંડી

લેણદારો

30000
57000
2500
950
400
1000
150
10000
5000
5000
11500

















1,18,500

 

વિષય:-AC                                              મૂલ્યાંકન-2                                                      માર્ક-3

ધોરણ-11                                                                                                                                તારીખ:- 6/3/14  

 

**નીચેના વિકલ્પો ના સાચા ઉત્તર આપો ....(૧૫)

૧.ઘાલમાલ કઈ પેટાનોધમાં નોધવામાં આવે છે ?

 ૧.ખરીદ નોધ  ૨. વેચાણ નોધ ૩.રોકડ મેળ  ૪. ખાસ આમ નોધ

૨.યંત્ર નું રોકડે થી વેચાણ કયા  નોધ થશે?

૧ ખરીદાનોધ  ૨ .વેચાણ ૩. રોકડ મેળ  ૪.ખાસ આમનોંધ

૩.ભૂલ સુધારણા નોંધ ક્યા કરવામાં આવે છે?

 ૧.રોકડ મેળ  ૨.લેનાહુડ્ડી ની નોંધ  ૩.કાચું સરવૈયું  ૪.ખાસ આમ નોંધ

૪.વ્યવહાર માં ખાતાવહી ના કેટલા સ્વરૂપ પ્રચલિત છે?

 ૧.બે  ૨.ત્રણ  ૩.ચાર  ૪.પાંચ

૫.જો ખાતાની ઉધાર બાજુ નો સરવાળો વધારે હોય તો કઈ બાકી કહેવાય?

  ૧.ઉધાર બાકી  ૨.જમા બાકી  ૩.સરભર ખાતું   ૪.એકેય નહિ

૬.કાચું સરવૈયું _______________છે.

  ૧.ખાતું  ૨.પત્રક  ૩.મુખ્યાચોપડો  ૪.ગૌણ ચોપડો

૭.કાચું સરવૈયું જુદા જુદા ખાતાઓની _________પર થી તૈયાર કરવામાં આવે છે.

 ૧.નોંધ  ૨.બાજુઓ  ૩.વિગતો  ૪.બકીઓ

૮.કાચું સરવૈયું તૈયાર કરવાથી આડકતરી રીતે કોના પર અંકશ રહે છે.

અ.આવક બ.ખર્ચ્ચ ક.માલિક ડ.કર્મચારી

૯.ચેક નું અડધીયું એ શેનો પુરાવો છે.

 ૧.મળેલ ચેક નો   ૨. બેન્ક માં ભરેલો ચેક   ૩. લખેલ ચેક નો   ૪. એક પણ નહિ

૧૦.આમાં પક્ષ નો  કેશ મેમો રોકડ મેળ માં કઈ બાજુએ નોધાય ?

  ૧. આય બાજુ   ૨. વ્યય બાજુ  ૩. આય અને વ્યય  ૪. વ્યય અને આય બાજુ

૧૧.ખરીદીના કેશ મેમોમાંથી કઈ પેટા નોધ માં નોધ થશે ?

 ૧.સામા પક્ષકાર નો કેડીટ મેમો  ૨. સામા પક્ષકાર નો કેશ મેમો ૩.આપણો ક્રેડીટ મેમો ૪.આપની ઉધારી ફી

૧૨.ભૂલ સુધારણા નોધ ક્યા લખવામાં આવે છે ?

 ૧.રોકડ મેળ માં ૨. બેણીહુડી   ૩. સાચું સરવૈયું  ૪. ખાસ આમ નોધ

૧૩.ઉપાડ ખાતું બંધ કરી ક્યા લઇ જવામાં આવે છે ?

  ૧.ના નું ખાતે  ૨. વેપાર ખાતે   ૩.પાકા સરવૈયા  ૪. મૂડી ખાતા 

૧૪. જો ખાતાની બંને બાજુના સરવાળા સરખા થાય તો ટે ખાતું ..........

 ૧. સરભર ખાતું   ૨. ઉધાર  બાકી ૩. જમા બાકી   ૪. ઉપલક ખાતું

૧૫. બેંકમાં ક્યા સ્વરૂપ ની ખાતા વહી  જોવા મળે છે ?

 ૧.બાંધેલા ચોપડા  ૨. છુટા પાના પધ્ધતિ  ૩. કાર્ડ સ્વરૂપે ૪. એક પણ નહિ

પ્ર-૨ . નીચેના વ્યવહારોની ખાસ આમનોધ લખો ....................(૩)

* રૂ ૫૦૦ નું વીમા પ્રીમિયમ ચેક થી ચૂકવવું

* રૂ ૫૦૦૦ ની હુંડી દેવ આપી

* રૂ ૮૦૦ વ્યાજના મળ્યા

પ્ર-૩ નીચેની વિગતો પરથી કાચું સરવૈયું તૈયાર કરો .......(૫)

* મુ- ૧૯૦૦૦૦ , સામાન્ય અનામત ૨૦૦૦૦ , ઉપાડ-૧૦૦૦૦ મજુરી ૫૦૦ , પગાર ૮૦૦૦ , મકાન ૧૮૦૦૦૦ 

, ગ્રાહકો ૨૦૦૦૦ ખરીદી -૫૦૦૦૦, ડીવીડન્ડ ૧૦૦૦ , વેપારીઓ ૧૮૦૦૦, રોકાણો ૨૧૫૦૦ ,

વેચાણ ૬૧૦૦૦.

પ્ર-૪- નીચેના વ્યવહારો પરથી આમનોધ લખી ખનવણી કરો .....(૭)

૧. રૂ . ૫૦૦૦  રોકડા ૪૦૦૦ નું ફર્નીચર , ૨૦૦૦ નું ધીરજ નીલોન થી ધંધો ચાલુ કર્યો .

૨. રૂ. ૧૫૦૦૦ નો ૧૦% વેપારી વટાવે ખરીદ્ય અડધા નાણા રોકડા ચુકવ્યા .

૩.મનોજ પાસે ૪૦૦૦ રોકડા મળ્યા .

૪. રૂ. ૮૦૦૦ નું  ૧૦% વેપારી વટાવ અને ૫% રોકડ વટાવ માલ ખરીધ્યો.