Thursday, 22 January 2015
Monday, 19 January 2015
s.t.d.11 Subject:- a.c
વિષય:- AC મૂલ્યાંકન-૧ માર્ક-3૦
ધોરણ-11 તારીખ:- 4/3/12
** યોગ્ય વિકલ્પ પસંદ કરીને લાખો ...(૧૫)
૧.દેવાદાર વાટાવ અનામત ની જોગવાઈ માત્ર ...
૧.કુલ લેણા ૨.ડૂબેલા લેના ૩.સધ્ધર લેણા ૪.એક પણ નહિ
૨.ઘલખાલ પરત ખાતાની કઈ બાકી હોય છે ?
૧.ઉધાર ૨.જમા ૩.ઉધાર અને જમા ૪.જમા અને ઉધાર
૩.કુલ દેવાદાર પર કયું અનામત ઉભું કરવામાં આવે છે ?
૧.ઘાલખાલ અનામત ૨.જમા વાતાવ ફંડ ૩.ઉધાર વાતાવ ફંડ ૪.મૂડી અનામત
૪.જે લેણું વસુલ થઇ શકે તેમ ન હોઈ તે કયું લેણું ગણાય ?
૧.સધ્ધર લેણું ૨.શકમંદ લેણું ૩.ડૂબેલું લેણું ૪.કુલ લેણું
૫.જે લેણું વસુલ થવા અંગે અનીશ્નીત હોય તેવા લેણા ને શું કહે છે ?
૧ .સધ્ધર લેણું ૨.શકમંદ લેણું ૩.ડૂબેલું લેણું ૪.કુલ લેણું
૬.ઘાલખાલ એ ધંધાનું શું છે ?
૧.ખર્ચ ૨.ઉપજ ૩.નુકશાન ૪.દેવું
૭.ઘાલખાલ અનામત ને બીજા ક્યા નામે ઓળખવામાં આવ્યા છે ?
૧.સામાન્ય અનામત ૨. મૂડી અનામત ૩.ગુપ્ત અનામત ૪. ડુબત નિધિ
૮.પાકા સરવૈયા પરથી જાની શકી છે ?
૧.ભરેલો આવક વેરો ૨.નફો-નુકશાન ૩.માત્ર મિલકત લેણા ૪.આર્થિક સ્થિતિ
૯.ડેમરેજ એ ધંધા માટે શું ગણાય છે ?
૧.ખર્ચ ૨. ઉપજ ૩.નુકશાન ૪.મિલકત
૧૦.હિસાબી મુદત ના અંતે વધેલા માલને શું કહેવાય ?
૧.શટુ નો સ્ટોક ૨.આખર સ્ટોક ૩.સરેરાસ સ્ટોક ૪.ડેડ સ્ટોક
૧૧.વર્ષાંતે કાચો નફો જાણવા શું તૈયાર કરવું પડે ?
૧.વેપાર ખાતું ૨. નં.નું. ખાતું ૩. કાચું સરવૈયું ૪. પાકું સરવૈયું
૧૨.પાકું સરવૈયું શું છે ?
૧.ખાતું ૨. પત્રક ૩.ગૌણ ચોપડો ૪.લેણું
૧૩.પ્રોવીડન્ટ ફંડ એ ધંધા માટે શું ગણાય ?
૧.જવાબદારી ૨. મિલકત ૩.અનામત ૪.લેણું
૧૪. શરુ નો સ્ટોક + ખરીદી – આખર સ્ટોક = _____________
૧.વેચાણ ૨. કુલ ખરીદ ૩. વ્યવસ્થિત ખરીદી ૪.ચોખ્ખી ખરીદી
**દાખલો ગણો (માર્ક ૩)
૧. પુષ્પકાંતના કાચા સરવૈયા માં નીચેની વિગતો છે :
ખાતાનું નામ
|
ખા .પા.
|
ઉધારબાકી
રૂ .
|
જમા બાકી રૂ .
|
દેવાદારો
ઘાલખાલ
શકમદ લેણા અનામત
|
|
૫૪૦૦૦
૩૦૦૦
|
૫૦૦
|
હવાલા : (૧)ગ્રાહક હિમાંશુ પાસે થી રૂ. ૪૦૦૦ મળી શેકે તેમ નથી .
(૨) દેવાદાર પર ૧૦% લેખે શકમંદ લેણાની જોગવાઈ કરો .
ઉપરથી વિગતો પરથી જરૂરી આમનોધ લખી વાર્ષિક હિસાબોમાં અસર આપો .
**દાખલો ગણો (માર્ક -૧૨)
ઉધાર બકીઓ
|
રકમ રૂ.
|
જમા બકીઓ
|
રકમ રૂ
|
ઉપાડખરીદીસ્ટોક (તા-૧-૪-૨૦૦૩)આવક્માલ ગળાભાડુંવેચાણપરતપાઘડીપગારરોકડસિલકમજુરીજાહેરાતખર્ચઓફીસખર્ચસેલ્સમેનનું કમિશનબેન્ક્લોનનું વ્યાજમકાનભાડુંદેવાદારજવાક્માલ ગળાભાડુંવીમા – પ્રીમિયમલેણી હુંડીશેરમાં રોકડસ્ટેશનરી છપામણીવટાવબેંકસિલકફર્નીચર |
5000
29500
10000
1000
2000
5000
6000
1925
3000
1500
500
1000
750
15000
2125
12500
500
200
2500
1500
250
1250
5500
10000
1,18,500
|
મૂડીવેચાણખરીદ્પરતવ્યાજવટાવકમિશનડીવીડન્ડબેન્કલોનદેવીહુંડીલેણદારો |
30000
57000
2500
950
400
1000
150
10000
5000
5000
11500
1,18,500
|
વિષય:-AC મૂલ્યાંકન-2 માર્ક-3૦
ધોરણ-11 તારીખ:- 6/3/14
**નીચેના વિકલ્પો ના સાચા ઉત્તર આપો ....(૧૫)
૧.ઘાલમાલ કઈ પેટાનોધમાં નોધવામાં આવે છે ?
૧.ખરીદ નોધ ૨. વેચાણ નોધ ૩.રોકડ મેળ ૪. ખાસ આમ નોધ
૨.યંત્ર નું રોકડે થી વેચાણ કયા નોધ થશે?
૧ ખરીદાનોધ ૨ .વેચાણ ૩. રોકડ મેળ ૪.ખાસ આમનોંધ
૩.ભૂલ સુધારણા નોંધ ક્યા કરવામાં આવે છે?
૧.રોકડ મેળ ૨.લેનાહુડ્ડી ની નોંધ ૩.કાચું સરવૈયું ૪.ખાસ આમ નોંધ
૪.વ્યવહાર માં ખાતાવહી ના કેટલા સ્વરૂપ પ્રચલિત છે?
૧.બે ૨.ત્રણ ૩.ચાર ૪.પાંચ
૫.જો ખાતાની ઉધાર બાજુ નો સરવાળો વધારે હોય તો કઈ બાકી કહેવાય?
૧.ઉધાર બાકી ૨.જમા બાકી ૩.સરભર ખાતું ૪.એકેય નહિ
૬.કાચું સરવૈયું _______________છે.
૧.ખાતું ૨.પત્રક ૩.મુખ્યાચોપડો ૪.ગૌણ ચોપડો
૭.કાચું સરવૈયું જુદા જુદા ખાતાઓની _________પર થી તૈયાર કરવામાં આવે છે.
૧.નોંધ ૨.બાજુઓ ૩.વિગતો ૪.બકીઓ
૮.કાચું સરવૈયું તૈયાર કરવાથી આડકતરી રીતે કોના પર અંકશ રહે છે.
અ.આવક બ.ખર્ચ્ચ ક.માલિક ડ.કર્મચારી
૯.ચેક નું અડધીયું એ શેનો પુરાવો છે.
૧.મળેલ ચેક નો ૨. બેન્ક માં ભરેલો ચેક ૩. લખેલ ચેક નો ૪. એક પણ નહિ
૧૦.આમાં પક્ષ નો કેશ મેમો રોકડ મેળ માં કઈ બાજુએ નોધાય ?
૧. આય બાજુ ૨. વ્યય બાજુ ૩. આય અને વ્યય ૪. વ્યય અને આય બાજુ
૧૧.ખરીદીના કેશ મેમોમાંથી કઈ પેટા નોધ માં નોધ થશે ?
૧.સામા પક્ષકાર નો કેડીટ મેમો ૨. સામા પક્ષકાર નો કેશ મેમો ૩.આપણો ક્રેડીટ મેમો ૪.આપની ઉધારી ફી
૧૨.ભૂલ સુધારણા નોધ ક્યા લખવામાં આવે છે ?
૧.રોકડ મેળ માં ૨. બેણીહુડી ૩. સાચું સરવૈયું ૪. ખાસ આમ નોધ
૧૩.ઉપાડ ખાતું બંધ કરી ક્યા લઇ જવામાં આવે છે ?
૧.ના નું ખાતે ૨. વેપાર ખાતે ૩.પાકા સરવૈયા ૪. મૂડી ખાતા
૧૪. જો ખાતાની બંને બાજુના સરવાળા સરખા થાય તો ટે ખાતું ..........
૧. સરભર ખાતું ૨. ઉધાર બાકી ૩. જમા બાકી ૪. ઉપલક ખાતું
૧૫. બેંકમાં ક્યા સ્વરૂપ ની ખાતા વહી જોવા મળે છે ?
૧.બાંધેલા ચોપડા ૨. છુટા પાના પધ્ધતિ ૩. કાર્ડ સ્વરૂપે ૪. એક પણ નહિ
પ્ર-૨ . નીચેના વ્યવહારોની ખાસ આમનોધ લખો ....................(૩)
* રૂ ૫૦૦ નું વીમા પ્રીમિયમ ચેક થી ચૂકવવું
* રૂ ૫૦૦૦ ની હુંડી દેવ આપી
* રૂ ૮૦૦ વ્યાજના મળ્યા
પ્ર-૩ નીચેની વિગતો પરથી કાચું સરવૈયું તૈયાર કરો .......(૫)
* મુ- ૧૯૦૦૦૦ , સામાન્ય અનામત ૨૦૦૦૦ , ઉપાડ-૧૦૦૦૦ મજુરી ૫૦૦ , પગાર – ૮૦૦૦ , મકાન – ૧૮૦૦૦૦
, ગ્રાહકો – ૨૦૦૦૦ ખરીદી -૫૦૦૦૦, ડીવીડન્ડ – ૧૦૦૦ , વેપારીઓ – ૧૮૦૦૦, રોકાણો – ૨૧૫૦૦ ,
વેચાણ – ૬૧૦૦૦.
પ્ર-૪- નીચેના વ્યવહારો પરથી આમનોધ લખી ખનવણી કરો .....(૭)
૧. રૂ . ૫૦૦૦ રોકડા ૪૦૦૦ નું ફર્નીચર , ૨૦૦૦ નું ધીરજ નીલોન થી ધંધો ચાલુ કર્યો .
૨. રૂ. ૧૫૦૦૦ નો ૧૦% વેપારી વટાવે ખરીદ્ય અડધા નાણા રોકડા ચુકવ્યા .
૩.મનોજ પાસે ૪૦૦૦ રોકડા મળ્યા .
૪. રૂ. ૮૦૦૦ નું ૧૦% વેપારી વટાવ અને ૫% રોકડ વટાવ માલ ખરીધ્યો.
Subscribe to:
Posts (Atom)