Monday 19 January 2015

ધોરણ-11 B A

વિષય:-  B A                                              મૂલ્યાંકન-૧                                          માર્ક-3

ધોરણ-11                                                                                                                 તારીખ:-    

 

*******નીચેના વિકલ્પો માંથી યોગ્ય  વિકલ્પો પસંદ કરી લખો.

[૧]જેને કાયદા પ્રમાણે સ્વાયતતા હોતી નથી  એટલે.......

[૧]જાહેર નિગમ [૨]સરકારી કંપની [૩]સયુંકત સાહસ [૪]ખાતાકીય સંસાલન

[૨]નીચેની કંપનીઓ આર્થીક રીતે વિકસિત દેશોનું સંતાન છે.

[૧]સરકારી [૨]બહુરાષ્ટીય [૩]જાહેર [૪]ખાનગી

[૩]પાર્લામેન્ટના ખાસ કાયદાથી અસ્તિત્વ આવેલું જાહેર સાહસ એટલે....

[૧]સરકારી કંપની [૨]જાહેર નિગમ [૩]સરકારી ખાતું [૪]બહુ રાષ્ટીય કપની

[૪]જે સાહસ ની માલિકી સંચાલન અને અંકુશ  સરકાર હસ્તક હોય તેને શું ક્હે છે ...

[૧]ખાનગી સાહસ [૨]સયુંકત સાહસ [૩]જાહેરસાહ સ [૪]સરકારી સાહસ

[૫]નીચેનામાંથી કઈ કંપની સરકારી કંપની છે..

[૧]હિન્દુસ્તાન મશીન ટુલ્સ [૨]ટાટા લિમિટેડ  [૩]રિલાયન્સ કંપની લિમિટેડ [૪]જીવન વીમા નિગમ

[૬]ધંધામાં સ્થિર મિલકતોમાં રોકાયેલી મુડીને કઈ મૂડી કહે છે?

[૧]સ્થિર        [૨]કાર્યશીલ   [૩]ઉછીની     [૪]ટુંકા ગાળાની

[૭]સમયગાળાની દ્રષ્ટીએ મૂડીના કેટલા પ્રકાર છે?

[૧]બે           [૨]ત્રણ         [૩]ચાર        [૪]પાંચ

[૮]ક્યારેક થાપણદારો થાપણની પાક્યાં તારીખ પહેલા નાણા પરત મેળવવા અરજી કરે ત્યારે નીચેની મૂડી ઉપયોગી પુરવાર થાય છે?

[૧]મધ્યમ ગાળાની મૂડી  [૨]ટુંકા ગાળાની મૂડી   [૩]લાંબા ગાળાની મૂડી   [૪]શેરમૂડી

[૯]ઇક્વિટી શેર મૂડી કેવી જામીનગીરી છે...

[૧]સલામત [૨]જોખમી [૩]બિનઉપયોગી [૪]બિન અસરકારક

[૧૦]જે પ્રેપફ્રરન્સ શેર પર [પાછલા ]વર્સો ન ચુકવેલ ડિવિડન્ડ તે ડિવિડન્ડ અગલા વર્ષોમાં લઈ જવામાં આવે છે તે શેર એટલે......

[૧]ક્યુમ્યુંલેતીવ પ્રેફ્રન્સ શેર [૨]પાર્ટીસીપેતિંગ પ્રેફરન્સ શેર [૩]રીડીમેબલ પ્રેપફ્ર્ન્સ શેર [૪]કન્વર્ટીબલ પ્રેફરન્સ શેર

[૧૧]નીચેના નાણા પ્રાપ્તિ સ્થાનમાં નાણા પ્રાપ્ત કરવાની મહેનત કે ખર્ચ થતો નથી...

[૧]ઇક્વિટી શેર [૨]બંક લોન [૩]ડિબેન્ચર [૪]નફાનું પુનઃ રોકાણ

[૧૨]નીસેના શેરના નાણા ચો ક્ક્સ સમય પછી પરત કરવામાં આવે છે......

[૧]ક્યુમ્યુંલેતીવ પ્રેફ્રન્સ શેર [૨]પાર્ટીસીપેતિંગ પ્રેફરન્સ શેર [૩]રીડીમેબલ પ્રેપફ્ર્ન્સ શેર [૪]કન્વર્ટીબલ પ્રેફરન્સ શેર

No comments:

Post a Comment