વિષય:- અર્થશાસ્ત્ર મૂલ્યાંકન-3 માર્ક-3૦
ધોરણ-11 તારીખ:-7/3/14
** નીચેના પ્રશ્નોના સાચા
વિકલ્પો પસંદ કરી લખો ...(૧૫)
1. ક્યા ખર્ચની રેખા “U” આકારની હોય છે ?
૧.ધન
૨. સમાન ૩. સરેરાશ ૪.સીમાંત
૨.વૈકલ્પિત ખર્ચ નો ખ્યાલ
ક્યા અર્થશાસ્ત્રી એ રજુ કયો ?
૧.ઓસ્ટ્રિયન
૨. એડમ સ્મિત ૩. માર્શલ ૪.રોબીન્સ
૩.કુલ આવક =
....................* વસ્તુની કીમત
૧.કુલ વેચાણ
૨. કુલ માંગ ૩. કુલ ખરીદી ૪. કુલ
ઉત્પાદન
૪.કયો ખર્ચ શૂન્ય તરફ ગતિ
કરે છે પરંતુ શૂન્ય થતો નથી ?
૧. સીમાંત
અસ્થિર ૨. સરેરાશ સ્થિર
૩. સીમાંત સ્થિર ૪.સરેરાશ અસ્થિર
૫.કઈ રેખા આડી ધરી ને સમાંતર
હોય છે ?
૧. અસ્થિર ખર્ચ
૨. સ્થિર ખર્ચ ૩. કુલ ખર્ચ ૪. સીમાંત ખર્ચ
૬. ગુજરાતી ચલચિત્રો કયું બજાર ધરાવે છે ?
૧.પ્રાદેશિક ૨. સ્થાનિક ૩. રાષ્ટીય આંતર રાષ્ટીય
૭.વસ્તુની કીમત કોણ નક્કી
કરે છે ?
૧. માંગ
૨. પુરવઠો ૩. માંગ અને પુરવઠો ૪. એક પણ નહિ
૮. કોને બજાર નો રાજા
કહેવામાં આવે છે ?
૧. ઉત્પાદક
૨. વેપારો ૩. નેતા ૪.ગ્રાહક
૯. પૂર્ણ હરીફાઈ વાળા
બજારમાં વેચાતી વસ્તુઓ કેવી હોય છે ?
૧.
રૂપવાન ૨. સમરૂપ ૩.અસમરૂપ ૪. સમાન
૧૦. વસ્તુવિકલન ક્યા ક્યા
પ્રકારનું વિશિષ્ઠ લક્ષણ છે ?
૧. ઈજારાયુક્ત ૨. પૂર્ણ ૩.અપૂર્ણ
૪. અશુદ્ધ
૧૧. જમીન અને મૂડી એ બંને
ઉત્પાદનોના કેવા સાધનો છે ?
૧. માનવસર્જિત ૨.કુદરતી
૩.સજીવ ૪. નિર્જિવ
૧૨.મૂડી સર્જન કરવા માટે શું
કરવું જોઈએ ?
૧. આવક
૨. ઉત્પાદન ૩. બચત ૪. ખર્ચ
૧૩.નિયોજન ને ઉત્પાદન જગતનો
શું ગણવામાં આવે છે ?
૧.નેતા ૨. અભિનેતા ૩. શિક્ષક
૪.મહારાજ
૧૪.બદલાના અપેક્ષા થી
કરવામાં આવતા કાર્યને શું કહેવામાં આવે છે ?
૧. શ્રમ
૨. મૂડી ૩. સંપતિ ૪. સેવા
૧૫. શ્રમ એ કેવું સાધન ગણી
શકાય ?
૧. કૃત્રિમ
૨.જીવંત ૩.શાશ્વત ૪. નાશવંત
પ્રશ્ન – ૨ નીચેના સવિસ્તર ઉત્તર આપો ......(૧૫)
૧.ઉત્પાદન ખર્ચના મુખ્ય
ખ્યાલો જણાવો ?
૨.બજારનો અર્થ જણાવી તેના
પ્રકારો જણાવો ?
૩.શ્રમ નો અર્થ સમજાવી શ્રમ
ની લાક્ષણિકતા ઓ સમજાવો ?
No comments:
Post a Comment